અમેરિકામાં અત્યાર સુધી પાંચ હજારના મોત...!!!👈
ફકત ચોવીસ કલાકમાં જ એક હજારના મોત...🤔
રોજ સવારે કંઇક નવા જ સમાચાર🐥
મૃત્યુ આંક ચોફેર વધી રહ્યો છે જે દરેક માટે હવે ચિંતા જનકછે...શું આપણે આ કોરોના વાઇરસને કાબુમાં લઇ શકીશું!!
જી હા, પણ જયારે આપણે સૈ ઘરમાં બેસીશુ ત્યારે જ...👏