ગૃહીણીઓ માટે આજ ગુજરાત સરકારે સારા સમાચાર આપ્યા છે...
ગુજરાતના દરેક મોટા મોલ આજથી 1st April થી ખુલ્લા થઈ જશે!
અમદાવાદમાં કદાચ થઈ પણ ગયા હશે
પણ સરકારની આની પાછળ ઘણી બધી ટીમ એન્ડ કન્ડીશન છે,
એક, તો પહેલા ટોકન લેવો પડશે..
બે, બેથી વધુને પ્રવેશ આપશે નહીં..
ત્રણ, અંદર માસ્ક પહેરી જવું પડશે..
બીજી ઘણી બધી શરત છે તે દરેકનુ પાલન કરવું પડશે પછી જ અંદર જવાની એન્ટ્રી મળશે..
તો થઇ જાવ તૈયાર...જરાક બહાર જવા માટે.
(ગુડ નાઇટ 🙏)