મારુ પતંગિયું
તને જોઈ, તારા નખરા ને એક ચીંટિયો ભરવો છે
પછી એમાં બાળપણ નો tiktok ઉઘાડવો છે
તારા ખિલખિલાટ હાસ્ય ને એક હિંચકો નાખવો છે
પછી એમાં કેમેરા નો capture બેસાડવો છે
તને જોઈ, તારા આ નિર્દોષ વ્હાલ નો ખોબો ભરવો છે
પછી એમાં મીઠી યાદો નો logo ચીપકાવવો છે