પ્રેમ તો મને કરે છે ને ?
કે પછી
તું સમય પસાર કરે છે
જો પ્રેમ કરે છે તો કોનો છે ડર?
નિશ્ચિત થઇ એકરાર તું કર
અમર થઇ ગઇ એમની કહાની દુનિયામાં
જે મળી ના શક્યા પ્રેમી આ દુનિયામાં
નથી થવું અમર આપણે આ જગમાં
મળીશું જરૂર આપણે આ ભવમાં
મરવાનું દરેક નું નિશ્ચિત જ છે
તો ચાલ જીવી લઇ એ આ ભવમાં
#પ્રશ્ન