આમ જોવા જઈએ તો અમેરિકા પછી ઇટાલી દેશ કોરોના વાઇરસનું ત્રીજું ઘર..છે હજી પણ ઇટાલી દેશની પરિસ્થિતિ ઘણી ગંભીર જણાય છે રોજ પોઝીટીવ કેસોનો વધારો થતો જાય છે ને મરણનો આંકડો પણ તેની ગતિએ વધતો જાયછે આજે ત્યા લોકોને પૈસાની કોઇજ કિંમત દેખાતી નથી કારણકે કોરોના વાઇરસે એટલો કાળોકેર કરી મુક્યો છે કે બસ લોકોને જીવની જ વધારે પડી છે કે કેમ કરીને પોતાનો કે બીજાનો જીવ બચાવી શકાય!
આજે ઇટાલી ચલણ લોકો રોડ, રસ્તા ઉપર નાખી રહયા છે કહેછે કે હવે અમને આ પૈસાની બિલકુલ જરુર નથી જેને જોઇએ તે લઇ જાય કે ઉપાડી જાય આજ અમને પૈસાને બદલે અમારા જીવની વધુ કિંમત જણાયછે.