ખાનગી છે દિલ માં તારી વાતો..
એજ યાદ માં વિતે છે રાતો..
ખાનગીમાં પ્રાર્થના ઈશ્વર ને કરાય છે..
પ્રેમ ભીની આંખે તને જોવા કોશિશ કરાય છે..
ખાનગી છે આ વાત,પાણી થી તરસ તો છીપાય છે..
પણ દિલ માં લાગેલી આગ ક્યાં બુજાય છે..
ખાનગી છે દિલ માં તારી વાતો જેનાથી તું યાદ રહી જાય છે..
હવે તો આંખે થી આંસુ ની નદી વહી જાય છે..
K.P