આજે મારા મિત્ર નું સ્ટેટ્સ જોયું whatsaapp માં તેને લખ્યું હતું 545 સાસંદ,245 રાજ્યસભા સાસંદ ,4120 વિધાયક બધા મળીને કુલ 4910 જનતા ના પ્રતિનિધિ છે આ લોકો નો પગાર 2 લાખ થી લાઇ ને 5 લાખ સુધી નો છે અને તેને કામ કેટલા દિવસ કરવાનું તો વિચારીએ અપને તેના વિશે તો વર્ષ માં 3 સત્ર હોય છે અને કઈ આફત આવે તો વિશેષ સત્ર બોલાવે સત્ર પણ 20 દિવસ ના જ હોય છે તેને બધા પ્રકારની સુવિધા મફત આપવામાં આવે છે અને તેના ઉપર 2 લાખ થી લઇ ને 5 લાખ સુધી નો પગાર તો આ બધા જનતા ના પ્રતિનિધિ પોતાને ગણાવે છે તો એક પણ દેખાતા નથી ઘર ની બહાર કતો જનતા ના પ્રતિનિધિ કેવી રીતે થાય જનતા ના સાચા પ્રતિનિધિ ટી ડૉક્ટર પોલીસ અને સરહદ પર રહેતા જવાન છે ગમે તે થાય તેને તો હાજર જ રહેવું પડે છે અને તો પણ ફંડ એવા લોકો પાસે થી લે છે જેને ટેક્સ પણ ભર્યો છે ખરેખર માંગતા શરમ થવી જોઈએ અને તેના નેતા ને કહેવું જોઈએ આપણે મદદ કરવી જોઈએ પણ એવું કહી શકે એવો કોઈ નેતા મને નાય લાગ્યું કે કહે કોઈ કડવું છે પણ સત્ય છે ?????