આજકાલ વોટસએપ સ્ટેટસ બહું પ્રચલીત તે પર કહું છું,
તારા દરેક વોટસએપ સ્ટેટસ બસ મારા માટે હશે એમ સમજ્યા કરતો હવે,
ફુલો ના સમાઈ જવાબ મા love you થેકસ કહેતો તને,
હું તો ફૂલ્યો ના સમાતો જાણે તું જાણે મારી ખાનગી પ્રોપર્ટી ના હક કોઈનો હોય જાણે,
ફોન માંગુ તારો જોવા તો ના દેખાડતી મને,
એક દી સક દુર કરવા તારી જાણ બહાર ફોનમાં વોટસએપ જોયો તારો મે.
હોશ ઉડી ગયા મારા જોવા કેટલાય ના love you અને તારા love you ટુના રીપલાય મે.
શું સમજું તને ખાનગી પ્રોપર્ટી હું 😣
Raajhemant
#ખાનગી