દોસ્તી હોય કે મહોબ્બત નહી પડું કાચો, એક વાર અજમાવીતો જુઓ,અહીતો છે બન્નેનો વહેવાર સરખો અજમાવીતો જુઓ , ખરૂં કહું છું તમને મનાસે નહી, માટે તો કહુ છું, એક વાર અજમાવીતો જુઓ, બન્નેમાં મે હંમેશાં ખર્ચયું છે અને સામે પક્ષે મેળવ્યું છે, માટે કહું છું અજમાવી તો જુઓ.
Raajhemant