sorry આ શબ્દ ની આજથી આદત પાડી દીધી છે કાજલ, કારણ કે એક દીવસ તું છોડી ને મને કાયમ માટે જતી હોઈશ, અને હું કહીશ રોકાઈજા પ્લીઝ, અને તારો જવાબ હશે શોરી મજબુરી છે મારી, મારે જવું પડશે, જયારે જયારે તું મને કોઈ બાબતનો ના પાડતા શોરી કહે મને એ ડર શતાવે ભવીષ્યનો કાજલ
Raajhemant