મારી ખુમારી વાલી છે મને અને વ્હાલો છે મારો માન અને મોભો, શું કામ ઈર્ષ્યા કરે કોઈ , નથી હું કોઈના માર્ગનો બનતો કાંટો, યારોનો યાર છું મહોબતનો દીવાનો છું, જયા દેખાય માનવતા ઝળહળતી શીશ તેને જુકાઉ, ના કોઈ વેર કોઈથી મારે, માણસ છું તમારા જેવો શીધો સાદો, Raajhemant