નથી કોઈ પ્રતીયોગીતા કોઈ થી ખાલી આમજ કહું છું, છે અનુભવ મહોબત મા અમને દર્દ અને તડપનો બહોળો, ના શીખવાડો અમોને મહોબત કરતા, નથી એ રમત કોઈ, મહોબત કરાય નહી એ કયારે થઈ જાય ના અણસાર આવે લગાર, જયારે ધાયલ થવાય ને રદયમાં પીડા થાય ત્યારે ખબર પડે, નથી આ સોખ, સોખ સમજી ના પાળતાં, ભલ ભલા હારી ગયા રદય અને ભલ ભલા હારીને બાજી રદય જીતી ગયા, Raajhemant