પ્રશ્નો પૂછવા જ હોય તો તે માઁ ને પૂછો જેનો દીકરો સરહદ પર હોય ,પ્રશ્નો પૂછવા જ હોય તો તે દીકરા ને પૂછો જેના પિતા આ મહામારી મા ડોક્ટર તરીકે ફરજ પર હોય પ્રશ્નો પૂછવા જ હોય તો તે તેની પત્ની ને પૂછો જેનો પતિ અત્યારે પોલીસ માં હોય અને પ્રશ્નો પૂછવા જ હોય તો તેને પૂછો ક આના સિવાય કેમ કોઈ દેખાતું નથી અત્યારે સેવા કરવા માટે ગમે તે થાય એટલે કહે પોલીસ બોલાવો મિલિટ્રી બોલાવો ડોક્ટર બોલાવો આ સમયે કેમ કોઈ બીજા નેતા કે કોઈ આગળ નથી આવતું કેમ બધા ઘર માં પુરાય ગયા છે ??? કેમ ?????