માનવી ની પાસે કોઈ માનવી નવ આવે રે હેજી તારા દીન રે દેખીને દુખુયા આવે રે આવકારો મીઠો આપજે,
જવેરચંદ મેઘાણી ,
ભાવાર્થ માણસ ની પાસે કોઈ માણસ નથી આવતો પણ જેનો દીન(દીવસો) ખરાબ હોય છે તે માણસ, જે માણસ ના દીવસો સારા હોય તે સારા દીવસો દેખી તમારી પાસે આસરો કે મદદ માંગવા આવે છે..
અને દીવસો કોઈના કયારેય એક સરખા નથી રેતા, માટે આપડા દીવસો સારા હોઈ આર્થીક રીતે તો બીજાને મદદ કરવી,
અને દાન એવી રીતે કરવું જેની એક હાથે કરીએ તો બીજા હાથને ખબર ના પડે