શુ લખુ આ વ્યક્તિવ વિશે.. !?
તમે Mb માં મળ્યા ને જીવન જીવવાની નવી કિરણ બની આવ્યા..
જીવન્ત રહેતા તમારી પાસેથી શીખ્યું !!
જીવનમાં નવી ખુશીઓ પણ મળી!!
ક્યારેક ગુરુ બની સમજણ આપી તો..
ક્યારેક પિતા બની છત્ર આપી !!
ક્યારેક બધા માટે જિદ્દી બાળક તો..
અમારા માટે તો હંમેશા નાનું બાળક !!
એવો એક અનોખો bhai છે મારો
મારા સુખનું સરનામું હંમેશા પોજીટીવ રહેતું ને
મને દરેક પડાવમાં સતત પોજીટીવ રાખતું
ગુલાબજાંબુ જેવા મીઠાં ને ઢોકળા જેવા નરમ.. 😝
મહાદેવ હંમેશા તમારી સાથે રહે ને
બાળકને આવનારી જીંદગી માટે બળ પ્રદાન કરે એટલી પ્રભુને પ્રાર્થના...
હંમેશા આમ હસતું રહેજે બાળક અને ખુબ ખુશ રેહજો...
જન્મદિવસની અઢળક શુભેચ્છાઓ.. @bhai...😇
જય શ્રી કૃષ્ણ... 🎊