મે કયારેય નથી વિચાર્યુ તે કેટલી શારી કેટલી ખરાબ, બસ એચ વિચાર્યું તું મારી અને ફક્ત મારી..પણ કીસ્મત માં શું લખ્યું ઈશ્વર જાણે, લોકો કહેછે કે ભગવાન સજા આપવા એવી લાગણીથી બાંધે જેને મેળવી ના સકીએ અને તેના વીના રહી પણ ના સકીએ, તડપી તડપીને મરીએ.. કબુલ તડપવું ભગવાન પણ ભુલીશ તો નહીજ, ભલે તે મને મળે કે ના મળે. raajhemant