રડે છે અંતર કેવી રીતે બતાવું, રદયની વેદનાને કેવી રીતે જતાવુ, જે ભાવ છે અંતરમાં શબ્દોમા કેવી રીતે વર્ણવું, થાય છે પીડા સાચુંજ કહે તું, પણ રજા છે તારી અને ખુશી જે બાબતમાં તને છે કેવી રીતે દુખી કરું...
તારી ખુશી માટે જેરના ધુટ પણ ભરી લઈશ...તું ખુશ હોય તો જા મારી કસમ જીવી લે જીંદગી,
બેષટ અપ લક💐