ડીવાઇઝથી મનના પાસવર્ડની સફર તે ખેડી છે,
મનના ઉંડાણમાં કંઇક અવનવી રમતો ખેલી છે.
અશ્રુ વહી શક્યું રોકી ન શક્યો હું હાલ,
તારા અધર તલે જીવનની મીઠાસ ચાખી છે.
જીવન પ્રકાશિત કરનારું તારું સ્મિત જો જોયું,
બીક લાગે છે ક્યાંક ઊંડા અંધારે ન લઈ જાવ.
― અપૂર્વ
#પાસવર્ડ