મોતનો ભય ના રહ્યો તો હવે પરીવારના મોત ના ભય થી ડરાવે છે, કોરોનાના નામે તું આમ કા સતાવે છે, લડવા વાળા સૈનીકો તો શુરવીર ની જેમ લડે છે, રોજે રોજ હજારોની સેવા કરી હોસ્પીટલોમાં પુણ્યનું કામ એતો કરે છે, નાહક નો ખેલ આ છે ભગવંત જલ્દી તું હવે બંધ કર,કરે વીનંતી તને આ હેમંત બે કર જોડી બાપા ખમૈયા તુ હવે કર