Gujarati Quote in Poem by D S Dipu શબ્દો નો સાથ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તારા મારા ભૂતકાળ માં એક લટાર મારી આવી છું,

એકવાર ફરી એ પળો ને જીવી આવી છું.

હાથમાં હાથ મુકી કેવા સાથે ચાલતાં હતા,

સાથમાં સાથ એ પાછો લઇ આવી છુ.

#ભૂતકાળ

Gujarati Poem by D S Dipu શબ્દો નો સાથ : 111377159
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now