#ભુતકાળ ની કિતાબ ખોલી આ નવરાશ ની પળ માં
હરેક પાને મળી જીવનની યાદો પળ ભર માં
મિત્રો સાથે જીવે લી યાદ રડાવે છે આ પળ માં
નાદાની માં રડાવતી યાદ હસાવે છે આ પળ માં
એક પાને મળ્યો પ્રેમ મારો જે નહતો નસીબ માં
જવાબદારીઓ થી ઘેરાયેલો છું આ વર્તમાન માં
ક્યારેક બિંદાસ હતા અમે પણ #ભુતકાળ માં
#ભુતકાળ ની કિતાબ ખોલી છે આ નવરાશ ની પળ માં

#ભૂતકાળ

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111377131

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now