#ચિત્ર
========================
ચિત્ર ચરિતાર્થ છે, પ્રકૃતિ માં માનવ તણું,
સ્નેહ ની પીંછી એ ,કંડાર્યુ માનવતા તણું;
છે સત્વ રજ તમસ રંગે રંગાઈ આસક્તિ,
નિષ્કામ ભાવે નિર્લેપ ચિત્ર માનવતા તણું;
=========================
ચારિત્ર્ય ઘડતર છે. સદગુણો નું ચિત્ર,
અનાસક્તિ કેળવી, નિર્લિપ્તતા. અત્ર
==========================