આજ તો એ રીતે ફરે છે વટથી જાણે ખુદા એ નાખી દીધી હોય ખુશીઓ વીશ્વની બધી તારી જોલીમાં, પણ ક્યારેકતો તુટશે આ તારો ભ્રમ, નહી રહે દુખ નો કોઈ આરો કે નહી મળે ઉગરવાનો કયાય આરો, ત્યારે લાગસે આ જગત મિથ્યા અને આ જીવન શુનું, ચેતી જા એ હેમંત, પાણીમાં થતા પરપોટા જોઈ આમ ફુલો ના સમા ન આવે હાથ કાંઈ, હાથ ખાલી રહેવાના.નહી સહાય ત્યારે આ દર્દ ફોગટમા જીવ તુ કા ગુમાવે, પણ મન કહે દિલ આવ્યું કાજલ તારા પર હવે હોય ભલે સોદો મોત નો તો પણ કર્યો કબુલ.