*યાદ*
સ્મરણ છે એ વાત
જે હતી પેલી મુલાકાત
થર થર કંપે હૈયું'ને હાથ
હતાએકબીજાનેલગોલગ.
તારી આંગળીના ટેરવે
પ્રેમની ટીસ્યુ ફૂટે છે.
બસ! એ જ જમાનો હતો.
આ વિરહની વેદનાને સમજવાનો.
આંખથી સરતાં આસુંને પી જાઉં છું.
બસ આમ જ તને યાદ કરી જાઉં છું.
શું કહેવું? વધારે તારી શાતા પણ મને
ભારે પડી દિવસ વધતો નથી,
ને આ રજની પણ જતી નથી.
સ્મરણ છે પહેલી મુલાકાત'ને ફૂલોની શ્વાસ
જે ચમકી ઉઠે છે તારી યાદોની જેમ.'
'#ઓસમ '