Gujarati Quote in Religious by KgBites

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

_*🙏 હે મા 🙏*_
_*અમે એવુ સાંભળ્યું હતું કે તમે મહિસાસુર નો વધ કર્યો હતો, 🎭*_
_*ચંડ મુંડ ને માર્યા હતા .હે મા તમે દંઢાસુર અને રક્તબીજ એવા ઘણા રાક્ષસો નો પણ વધ કર્યો હતો તો અત્યારે હાલના સંજોગોમાં આ પૃથ્વી ઉપર 😷કોરોના નામનો રાક્ષસ હાહાકાર મચાવી રહ્યો છે ,એટલી હદ સુધી હાહાકાર મચાવ્યો છેકે આખા ભારતવર્ષના મંદિરો પણ સાવચેતી ના પગલાં રુપે બંધ કરવા પડયા. તો તમે વિચારો હે મા કેટલો ભય* *હશે આ રાક્ષસ નો? તો હે જગદંબા તમારી ચૈત્રી નવરાત્રી ની શુભ શરુઆત થવાની છે ત્યારે આ રાક્ષસ નો આપ વહેલામા વહેલી તકે નાશ કરો એવી આપને આખા ભારતવર્ષની પ્રાથના🙏🇮🇳*_

🙏🙏🙏🙏🙏
*જચ જગદંબા માં*
*જય નવ દુર્ગા માં*
*જય અંબૅ માં*

Gujarati Religious by KgBites : 111374378

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now