આજે ચૈત્ર નવરાત્રીનો શુભારંભ...
માતાજીનું પહેલું નોતરું..જય અંબે
આજ કોરોના વાઇરસના દર્દીઓને ખુશખબર...
શોધાઇ ગઇ કોરોના વાઇરસની દવા!
જી હા, દુનીયાના દરેક દેશોમાનો એક દેશ જેનું નામ છે અ..મે..રિ..કા..
જેને આ દવા શોધી કાઢી છે ને તેના ટ્રાયલો પણ બે ત્રણ દેશોમાં કરી દીધા છે જેનું પરિણામ સારુ આવ્યુંછે
હવે ફકત પ્રેસીડન્ટ ટર્મની મંજુરી મળવાની બાકી છે જેવી મંજુરી મળશે એટલે તેનુ ઉત્પાદન હરણફાળ થઈ ને દુનીયાના દરેક દેશોમાં આ દવા પહોંચી જશે ભારત સરકારે પણ જણાવ્યું છે કે જયારે આ દવા ભારતમાં આવશે તો તેને મંજુરી આપવામાં સરકાર સમય વધુ નહી બગાડે...
આમ જોવા જઈએ તો કોઇ પણ દવાને સરકારી મજુરી મળતા બે થી ત્રણ મહિના લાગી જતા હોયછે. દુની યાના દરેક દેશ આની દવા શોધવા માટે આજ પણ રાત દિવસ એક કરી રહ્યા છે.
જય અંબે મા.🙏