Good Morning 🙏
કોરોના વાઇરસ હવે તેના ત્રીજા સ્ટેજ ઉપર પહોંચી ગયો છે માટે લાગેછે કે હવે ભારતમાં વધુ તબાહી સર્જી શકેછે તે માટે દરેક રાજયોએ પોતાની બોર્ડરો સીલ કરી દીધી છે જેથી માનવ વસ્તી કોઇપણ જાતની અવાજ જવર કરી શકે નહીં ને વાયરસ વધુ ફેલાતો અટકાવી શકાય...
જે થાયછે તે બધુ જ આપણા માટે થાયછે આપણી સલામતી માટે થાયછે માટે કોઇએ આને અનાદર કરવો નહીં ને સરકારને પુરેપુરો સાથ આપવો એજ આપણી નાગરીક તરીકે ની ફરજ છે.
ગુજરાતમાં (9 )લોકોના મોત થઈ ચુક્યા છે ને (471) કેસ હાલ પોઝીટીવ છે. ને કોરોના વાઇરસ હવે પોતાની હરણફાળ દોડ ભરી રહ્યો છે...જો આપણે સાવચેત નહી રહીએ તો આપણી નજીક તેને આવતા વાર નહીં લાગે..!!!