તે વાત પણ #બરાબર છે ...
વાંક તારો નથી
એતો સંઘર્ષની એક વાત છે
પણ સૌ કોઈને નથી આવડતું પોતાને પડતા, ઉઠતા,સંભાળતા
તે વાત પણ #બરાબર છે ...
રોજ સવારે એક નવી સવાર છે
તે પણ એક સાચી વાત છે
પણ રોજ સવારે સૌ માટે નવી ન હોય
તે વાત પણ #બરાબર છે...
બધાએ હસતા રહેવું
તે પણ એક સારી વાત છે
પણ શ્રમથી થાકેલ માણસનો ચહેરો મૂરઝાયેલા જ દેખાય
તે વાત પણ બરાબર છે ...DJC✌️
#બરાબર