નવ નવ એ માહથી આજ માતા ની કૂખે કાજ
એ બાળ ની ભીતી ભાત , પાંચ-પાંચ વરહ ની વાત
શાળા ની એ સપ્ત શાત, સાક્ષરતા ની એ વાત
એ હયા ની હામ, આજ સંતાનો ની સાથ
એ દાયકા ની ઓટે અડીખમ ઉભા બાળ આજ
ઉચ્ચ કેળવણી કાજ, એ જ સંસ્કારો ની વાત
ઉપકાર ના સરવાળા કરવા બેસીએ જો આજ
બસ બરાબર જવાબ પામી એ "અગણિત "તા ની
#બરાબર "મનશ્વી"