શું સાચું ને શું ખોટું પણ,, તારું મારું માનવું એ બરાબર,
નવરાશની પળોમાં પણ,,,, તારું મારી યાદોમાં આવવું એ તો જાણે સમજાય,,
પણ ખૂબ વ્યસ્તતા માં પણ તારાં સાથ ની અપેક્ષા સાથે યાદ આવવું એ બરાબર.
રીસાયેલા ને મનાવવા એ તો જાણે સમજાય,
પણ,,,મનાયેલા સચવાય એ બરોબર.
રુપ ✍️
#બરાબર