#બરાબર #બરાબર
બધુ બરાબર જ ચાલી રહ્યુ હતુ
પણ તમને બરાબરી કરવાનો ચસકો લાગેલો
બધુ બરાબર જ ચાલી રહ્યુ હતુ
પણ તમને દેખાવનો ભપકો કરવાનો શોખ લાગેલો
બધુ બરાબર જ ચાલી રહ્યુ હતુ
પણ તમને અમીરાત ના ઉજાસમાં અંજાવાનો શોખ લાગેલો
બધુ બરાબર જ ચાલી રહ્યુ હતુ
પણ તમને બરાબરી કરવાનો ચસકો ચાગેલો
pari_writes