તારુ આમ રીસાય જવુ બરાબર નથી . ....
તને હું હમેસા મનાવુ એ બરાબર નથી . ...
તારુ આમ મને મુકી ને જવુ બરાબર નથી . ...
જો એ બરાબર છે .તો આપડુ મળવુ બરાબર નથી . ...
તારી નફરત બરાબર છે. તો મારુ ચાહવુ તને બરાબર નથી . ...
તારુ અને મારુ અાપડે થાવુ બરાબર નથી . તો અલગ થવુ પન બરાબર નથી . ...
શું બરાબર છે. અને શું બરાબર નથી .એ તો ખબર નથી ? ...
મારુ તને મળવુ અને તારુ મને મળવુ એ તો ચોકકસ બરાબર છે .. Dhavu vyas
# બરાબર