તારી આંખો થી આંખ મીચોલી ગમે છે ,
વાત વાત માં બિડાતા તારા હોઠ ગમે છે ,
તારા ચહેરા પર રહેલું તેજ ગમે છે ,
જતા જતા પાછળ ફરી જોવાની તારી ચાલ ગમે છે ,
તારી જોર જોર થી ગુંજતી હસી ગમે છે ,
હસતા હસતા બીજા ને હસવાની રીત ગમે છે ,
તારી ભગવાન સમક્ષ રહેલી આસ્થા ગમે છે ,
જરૂરિયાતમંદ માટે કંઈ ક કરી છૂટવાની તારી આદત ગમે છે,
jigs