કોરોના વાઇરસ થયેલ લોકો એટલા બધા ગભરાઇ જાયછે કે હવે મારુ મોત નક્કી જ છે!!!
વડોદરામાં એક મહિલાને જરાક વાયરસનુ ઇન્ફેકશન હતું માટે તેને એક હોસ્પીટલમાં દાખલ કરી હતી જે ICU વોર્ડમાં હતી પરંતું તેનો કોરોના વાયરસનો રિપોર્ટ હજી આવવાનો બાકી હતો ને તે પહેલા જ તેનું મોત થઈ ગયું!!!
ગભરાટ પણ અજીબ હોયછે!
કયારેક માણસ મોત આવતા તેની ચિંતાઓથી જ અડધો મરી જતો હોયછે.