ભારતમાં કોરોના વાઇરસને લીધે આજ જનતા કરફ્યુ એક દિવસ માટે હતું તે ઠેઠ અમેરિકાને પણ આ વાત ધ્યાનમાં આવી માટે તેને પણ પોતાના દેશના લોકોને વધુ ને વધુ સમય પોતાના ઘરમાં રહેવાની સુચના આપી દીધી છે...
પણ હા..થાળી ખખડાવવાની સુચના આપવામાં નથી આવી...એવુ બધુ ભારતમાં જ હોય..ધોળીયા એવુ કંઇ સમજે નહીં!
પણ અત્યારે સમય રાત્રીના નવ ને ત્રીસ મીનીટ થઈ છે મારા મહોલ્લામાં એક નાનો બાળક અત્યારે એક નાની થાળી લઇ ને ખખડાવતો ખખડાવતો આખા મહોલ્લામાં ફરી રહ્યો છે..તેને તો જરાક મજા પડી ગઈ કે આ શું!!!!😀