#કોરોના ... #corona
ઘર માં ને ઘર માં રઉં
તો કોરોના ને ગુડ બાય કઉં
હાથ મારા વારે વારે ધોઉં
તો કોરોના ને ભાગતા જોઉં
બાર નું ખાવાનું છોડી દઉં
તો કોરોના ને સળગતા જોઉં
માસ્ક પેરી senitiezr થી હાથ ધોઉં
તો કોરોના ના પ્રવેશ ને અટકાઉં
ભીડભાડ વળી જગ્યાએ ના જાઉં
તો કોરોના ની ઘૂસણખોરી અટકાઉં
Stay at home 🙏