Gujarati Quote in Poem by મોહનભાઈ આનંદ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નિર્મળ હાસ્ય એ,  ફૂલો નું મ્હેકી રહ્યું,
ઝાકળ મૈત્રી બિંદુ , પાંપણે બ્હેકી રહ્યુ ;

ઉપવન આ સંસાર છે, મન મોરલા નો,
તૃષ્ણા ના તાલ લય માં એ ગહેકી રહ્યું;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111370674
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now