જીંદગી એ ફેક્યા "પાસાં" અનેક
મળ્યું કાંઈ નવું "પાસે" હરેક
ક્યારેક મળી નફરત તો
ક્યારેક મળ્યો પ્રેમ
ક્યારેક મળ્યું દુ:ખ તો
ક્યારેક મળ્યું સુખ
છતાં રમતા રહ્યા અમે જીંદગી ની રમત
હરેક "પાસે" શીખવી જીંદગી એ નવી કરામત
જીવન તો છે "પાસા" ની રમત "વિનોદ"
હસો, હસાવો ને કરતા રહો ગમત...... વિનોદ ✍️
#પાસું