Gujarati Quote in Questions by Nimika

Questions quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શું હીર રાંઝાનો પ્રેમ પહોંચ્યો એની મંજિલ સુધી?
શું આપણો પણ પ્રેમ પહોંચશે લગ્નની વેદી સુધી?
મારે નથી બનવું રાધા, જેણે કૃષ્ણની પ્રતિક્ષા કરી જીવનની અંતિમ ઘડી સુધી;
મારે માણવો છે સાથ તારો ,જિંદગીના છેલ્લા શ્વાસ સુધી.
શું લૈલાએ મજનુને પ્રેમ નહોતો કર્યો?
શાને તે મને પ્રેમ કરી,મારી સંરેખિત જિંદગીમાં કાંકરીચાળો રે કર્યો?
શાને તે મને પ્રેમ કરી ,મારી સંરેખિત જિંદગીમાં કાંકરીચાળો રે કર્યો?
નિમીકા.


#સંરેખિત

Gujarati Questions by Nimika : 111365634
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now