તમારી સેલ્ફ નું બેસ્ટ version બનો,
દુનિયા જાય તેલ પીવા બિન્દાસ રહો,
પૈસા ની એટલી ગણતરી પણ ના કરો,
કે જિંદગી પતી જાય તો ય જલસા ના કરો,
શું કામ ની એ જિંદગી ? જ્યાં ખુશ ના રહો,
ગુમાવ્યું છે જે એનો અફસોસ ના કરો,
ક્યાંક હાર કે ક્યાંક જીત, બસ જીવતા રહો.
કોને ખબર કે અહી ક્યાં સુધી રહો.?
જીવન તો છે બે પળ નું, તો વિચાર ના કરો,
જિંદગી છે એક બાજી ,બસ રમતા રહો..!!!
🖌️📃✍️~$h!£@l~📄✍️!!