Quotes by dhruvi in Bitesapp read free

dhruvi

dhruvi

@svxouznz8088.mb


मनुष्य कि फितर ऐसी है कि ना मिले तो सबर नहीं करता
और मिल जाए तो कदर नहीं करता 🥺❤️

જે લોકો જીવનમાં કોઈ ની તકલીફો સમજવાનો પ્રયત્ન નથી કરતા તેમને ક્યારેય કોઈ સમસ્યા કહેવાનો કોઈ અર્થ નથી જ્યારે એમના‌‌ ઉપર આવે ત્યારે તેમને સમજાય જાય 🥺🤌

Read More

જીંદગી ની દરેક પળ આપણે દરેક ખુશી ઓ માંથી શોધવી‌ જોઈએ 🥰
- kunjal

માતા પિતા થી વિશેષ કોઇ હોતું નથી એટલે આપણે ક્યારેય તેમની કોઈ વાત નું ખોટું ન લગાડવું જોઈએ 🥰💖💕