#face
જોઈ મેં તેજાબી ચહેરા ની કુરૂપતા...
ઈશ્વરની ને પણ હું પૂછી રહી
જીવનની પણ આ કેવી કરુણતા..?
સાંભળી ને ઈશ્વર પણ દ્રવી ઉઠ્યો...
બનીને વિહવળ એ પણ બોલી ઉઠ્યો..
છે દુશ્મન એક માનવ પણ સુંદરતા નો..
એ ખ્યાલ મૂંઝવી ગયો દ્વાર અંતર નો...
છે કઠિન જીવન જોને એક વનિતા નું..
થાય છે હર રોજ ઉલ્લંઘન માનવતાનું..
હણાય છે " ભાવુ " અસ્તિત્વ સ્ત્રી ની અસ્મિતાનું..
તાર્દશ થાય છે એ રૂપ વાસ્તવિકતાનું...ભાવના જાદવ (ભાવુ )