વરિષ્ઠ લેખક શ્રી ગુણવંત શાહ ના ૮૪ માં જન્મદિવસ નિમિત્તે આજે ગુજરાત સાહિત્ય પરિષદ અમદાવાદ ખાતે શબ્દ જ્યોતિ કાર્યક્રમનું આયોજન.... ઓમ કોમ્યુનિકેશન દ્વારા અને સાહિત્ય પ્રેમી મુકુંદ દવેના સહયોગથી ગુજરાત સાહિત્ય પરિષદ અમદાવાદ ખાતે આજે વરિષ્ઠ લેખક શ્રી ગુણવંત શાહના ૮૪ માં જન્મદિવસ નિમિત્તે શબ્દ જ્યોતિ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં શ્રી ગુણવંત શાહ પોતાના જીવન કવન વિશે વક્તવ્ય આપશે તથા સાહિત્ય રસિકો શ્રી ગુણવંત શાહને રૂબરૂમાં જન્મદિવસની શુભેચ્છા પાઠવશે મન મંચ ન્યુઝ શૈલેષ જાની અમદાવાદ