" Jai Mahadev "
હર રંગમાં તું, મારા સંગમાં તું
હિલ્લોલે તું, કિલ્લોલે તું
રણકારે તું, ભણકારે તું
રમવામાં તું, ભમવામાં તું
પ્રાર્થનામાં તું, પ્રેમગીતમાં તું
દ્રષ્ટિમાં તું, ને સૃષ્ટીમાં તું
ધબકારે તું, ભણકારે તું
હે ઈશ આ રંગી દુનિયાના
છે સુખમાં તું ને દુઃખમાં તું….
હોળીની શુભકામનાઓ...