એકલા જ આવ્યા છીએ
એકલાં જ જવાના.
સાથી વિના સંગી વિના..
મૃત્યુ હસે સમીપ ત્યારે કોઈ નહી હોય સાથે..
મરી ગયાં પછી કાઠો કા ઠો
તારા પોતાના જ કહેવાના
દેશે સાથ તારો શ્મસાન
સુધી,
ત્યાથી વળાવી પાછા ચાલ્યા જવાના,,
બનશે માત્ર તારા "સાથી"
કમૅ તારા સાથે રહેવાના.
સારુ નરસું બઘું સાથી સ્વરુપે સાથે આવવાના.
એકલા આવ્યા એકલા જવાના.
સાથી વિના સંગી વિના.
#સાથી