સ્ત્રી પોતે જ સ્ત્રી બનીને મહાન છે ફક્ત તેને પોતાની શક્તિ પારખવાની જરુર છે અને આ સમાજ તેના માટે તેવુ વાતાવરણ ઉભુ કરે જ છે જયા તે પોતાની શક્તિ રજુ કરી શકે છે. પણ હા તેને પોતાની જાત માટે, હક માટે તો જાતે જ લડવુ પડશે કેમ કે તેની માટે કોઈ નહી લડે એવુ નથી પણ તેની પોતાની જાત માટે તો એ પોતે જ સૌથી શ્રેષ્ઠ છે.
Happy women's day.