શહિદ ઉધમસિંગ નેવલા, ભગતસિંહ જેવા જ ક્રાંતિકારી પણ ભારત ના ઇતિહાસ મા તેમને યોગ્ય સ્થાન ન મળ્યું..
જલિયાંવાલા બાગમા 1600 નિહત્તા માણસો ની ગોળી મારી હત્યા કરનાર જન. ડાયર નુ લંડન જઇને ગોળી મારી ખુન કરનારા અને ત્યાં ફાંસી પામનાર આ વિર સપુત નુ એક માત્ર સ્ટેચ્યુ અમ્રીતસર મા જોયુ..
નવી પેઢી કદાચ તેને ઓળખતી નહિ હોય.. સત સત વંદન..👇👇💐🌹