Gujarati Quote in Motivational by Rutambhara Thakar

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સમયના એરણે ઘાટ ઘડાઈ રહ્યા છે,
ધીમી આંચે ખોરાક રંધાઈ રહ્યા છે,
ધીરજ ધરજો,
રે બાપલા,
આલ્હાદકતાના ડાકલાં વાગી રહ્યા છે.....!
મહેનતના પરિણામો નવા આયામો સર કરી રહ્યા છે...!
ઋતંભરા
ઋત્વિશ્વ

Gujarati Motivational by Rutambhara Thakar : 111352862
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now