#Freedom
ફ્રીડમ આની સૌથી વધુ કોઇ ને જરૂર છે તો તે છે બાળકો કે ટીનેજર્સ .અાઝાદી બર્ડન થી વધુ પડતા ભણવા થી. સીબીએસસી,ઇન્ટરનેશનલ બોર્ડ માં સ્ટ્રેસ વાળું ભણતર ,છાશવારે આવતા પ્રોજેક્ટસ ,એકસ્ટ્રા એકટીવીટી આ બધાં માં કયાંક બાળપણ અને બાળપણ ની તે બધી રમતો ખોવાઇ ગઇ છે.શું તે ફ્રીડમ ડીઝર્વ નથી કરતાં ???