My New Poem...!!!!
યારોં Art ના ઠાઠ ને ઠોઠ શું જાણે
જ્ઞાની જાણે તે વખાણે ને અજ્ઞાની ને
અભણ તો અંધારા માં ફાફાં જ મારે ને
દૂખતી નસો ના ધબકારા જ્ઞાની જાણે
ચહેરા ની લકીરો ની ભાષા ને પિછાણે
વાતવાતમાં વાત મન ની પારખી જાણે
શબ્દો ની આંટીઘૂંટી થી તાર દિલ ના
દુ:ખના ભાવ દિલમાં થી મિટાવી જાણે
દાક્તર વૈધથી પણ દસ કદમ આગળ
નાસૂર ઘાઁવોને હરાવી ને બચાવી જાણે
દોસ્તરુપી જડીબુટ્ટીનું સેવન કરી હાલ
પલભરમાં દુ:ખી મન ના બદલી જાણે
✍️🌲🌺🌴🖊🖊🌴🌺🌲✍️